✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

16 વર્ષ નાની યુવતીને ડેટ કરી રહ્યો છે વેસ્ટ ઇન્ડિઝનો આ સ્ટાર ખેલાડી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jul 2017 02:38 PM (IST)
1

2

ઇન્સ્ટાગ્રામ પર જેસનના 56 હજારથી વધુ ફોલોઅર્સ છે. જ્યારે ટ્વિટર પર જેસનના લગભગ 36 હજાર ફોલોઅર્સ છે.

3

જેસન સોશિયલ મીડિયા પર ક્રિસ્ટીના અને પોતાની તસવીરો શેર કરી રહ્યા છે.

4

જેસન 23 વર્ષની ઉંમરમાં વેસ્ટ ઇન્ડિઝનો કેપ્ટન બન્યો હતો. સૌથી ઓછી ઉંમરમાં વેસ્ટ ઇન્ડિઝનો કેપ્ટન બનનાર હોલ્ડર પ્રથમ ખેલાડી છે.

5

25 વર્ષના જેસન હોલ્ડર ક્રિસ્ટીનાથી 10 વર્ષ મોટો છે.

6

બંન્ને લગભગ બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

7

ક્રિસ્ટીના હાલમાં 16 વર્ષના નાની છે.

8

જેસન ડોલ્ડર હાલમાં ક્રિસ્ટીનાને ડેટ કરી રહ્યો છે.

9

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝની ટીમે ટીમ ઇન્ડિયાને ટી-20 મેચમાં નવ વિકેટથી કારમી હાર આપી હતી. વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડર એક યુવતીને ડેટ કરી રહ્યો છે. તેની ઉંમર 16 વર્ષ છે જે હોલ્ડર કરતા લગભગ 10 વર્ષ નાની છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • 16 વર્ષ નાની યુવતીને ડેટ કરી રહ્યો છે વેસ્ટ ઇન્ડિઝનો આ સ્ટાર ખેલાડી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.