✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સીરિઝ અને લાજ બચાવવા ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે આ ફેરફાર, કોનુ કપાઇ શકે છે પત્તુ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Aug 2018 01:19 PM (IST)
1

બીજા ફેરફાર તરીકે ટીમ ઇન્ડિયા ત્રીજી ટેસ્ટમાં વિકેટકિપર બેટ્સમેન કાર્તિકનું પત્તુ કપાઇ શકે છે, કાર્તિકની જગ્યાએ યુવા વિકેટકિપર ખેલાડી રિષભ પંતને મોકો મળી શકે છે. રિદ્ધિમાન સાહાને ઇજા થવાના કારણે કાર્તિકને ટીમમાં મોકો મળ્યો હતો પણ આ સીરીઝમાં કાર્તિકનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.

2

ત્રીજી ટેસ્ટ માટે પહેલી ફેરફાર તરીકે ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહને રમાડવાની પુરેપુરી શક્યતા છે. બુમરાહ વાપસી કરી શકે છે. બુમરહા અંગુઠાની ઇજાના કારણે ટેસ્ટ મેચોમાંથી બહાર થઇ ગયો હતો, જોકે હવે તે એકદમ ફીટ થઇ ગયો છે. ત્રીજી ટેસ્ટમાં કુલદીપ યાદવની જગ્યાએ બુમરાહને પ્લેઇિંગ ઇલેવનમાં જગ્યા મળી શકે છે.

3

જો સીરીઝને બચાવવી હશે અને લાજ સાચવવી હશે તો કોહલી એન્ડ કંપનીને નોટિંઘમ ટેસ્ટમાં યોગ્ય કૉમ્બિનેશન સાથે ઉતરવું પડશે. હાલની પરિસ્થિતિને જોતા ટીમ ઇન્ડિયા નોટિંઘમમાં બે મોટા ફેરફારો કરી શકે છે.

4

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારત 2-0થી પાછળ છે. સતત બે ટેસ્ટ હાર્યા બાદ ભારત પર દબાણ વધી રહ્યું છે, એડબેઝસ્ટૉન અને લોર્ડ્સમાં મળેલી હાર બાદ કેપ્ટન કોહલી ટીમ ઇન્ડિયામાં કેટલાક ફેરફારો કરી શકે છે. કેટલાક ખેલાડીઓનું પત્તુ કપાઇ શકે છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ 18મી ઓગસ્ટે નોટિંઘમમાં રમાવવાની છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • સીરિઝ અને લાજ બચાવવા ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે આ ફેરફાર, કોનુ કપાઇ શકે છે પત્તુ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.