વાડા દ્વારા માન્યતા પ્રાપ્ત એજન્સી આ ટેસ્ટ કરે છે. તેના માટે કોઈ વિશેષ સિસ્ટમ નથી હોતી. કોઈપણ ખેલાડીને પેશાના નમૂના આપવા માટે બોલાવવામાં આવી શકે છે. બુમરાહને પણ આ રીતે રેન્ડમ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યો હતો.
Cricket - Sri Lanka v India - Third One Day International Match - Pallekele, Sri Lanka - August 27, 2017 - India's Jasprit Bumrah celebrates with captain Virat Kohli after taking the wicket of Sri Lanka's Milinda Siriwardana. REUTERS/Dinuka Liyanawatte
નોંધનીય છે કે, ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાનો પ્રથમ મેચ સાઉથ આફ્રીકા વિરૂદ્ધ રમશે. જ્યારે સાઉથ આફ્રીકાનો આ સીરિઝમાં ત્રીજો મેચ હશે. આફ્રીકી ટીમે વર્લડ કપમાં ખૂબ જ નિરાશાજનક શરૂઆત કરી છે. ફાફ ડુપ્લેસીની કેપ્ટનશીપ હેઠલ ટીમે બન્ને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.