✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગોઆ ટીમમાં સીલેક્શનના કારણે વિવાદમાં આવેલા અઝહરના પુત્રની આ હોટ ટેનિસ સ્ટાર સાથે અફેરની હતી ચર્ચા, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Aug 2018 10:12 AM (IST)
ગોઆ ટીમમાં સીલેક્શનના કારણે વિવાદમાં આવેલા અઝહરના પુત્રની આ હોટ ટેનિસ સ્ટાર સાથે અફેરની હતી ચર્ચા, જાણો વિગત
1

2

કાનપુરઃ ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના પુત્ર અસાઉદ્દીન ઉર્ફે અબ્બાસની ગોઆની રણજી ટીમમાં પસંદગી થઈ છે. જેને લઈ ગોઆ માટે સૌથી વધારે વિકેટ લેનારા સ્પિનર શાદાબ જકાતીએ નારાજગી વ્યક્ત કરી છે. આ પહેલા અસાઉદ્દીન ટેનિસ સ્ટાર સાથે અફેરની ચર્ચાને લઈ વિવાદમાં રહ્યો હતો.

3

અબ્બાસ મલ્ટી ટેલેન્ટેડ છે. તે ક્રિકેટર હોવાની સાથે તેના પિતાને પોલિટિક્સમાં પણ મદદ કરે છે. તે અનેક વખત અઝહરુદ્દીનની સાથે રેલીઓમાં નજરે પડ્યો છે. 2015માં આવેલી અઝહરુદ્દીનની બાયોપિકમાં તે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે નજરે પડ્યો હતો. તેણે ડાયરેક્ટર ટોની ડિસૂઝા સાથે મળીને ફિલ્મ ડાયરેક્શન શીખ્યો હતો. અબ્બાસ એક્ટિંગમાં પણ હાથ અજમાવવા માંગે છે.

4

કાનપુરમાં ફિટનેસ કેમ્પમાં ભાગ લેવા આવેલા અબ્બાસને જ્યારે જ્વાલા સાથે અફેરને લઈ સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, જ્વાલા અમારી ફેમિલી ફ્રેન્ડ છે. તે હૈદરાબાદની છે અને સ્પોર્ટ્સ પર્સન પણ છે. આ કારણે તે અમારા પરિવારની ઘણી નજીક છે. તે મારી મારા નૌરીનની સારી મિત્ર છે. લવ અફેર જેવી કોઈ વાત નથી.

5

અબ્બાસ અઝહરુદ્દીનની પ્રથમ પત્ની નૌરીનનો દીકરો છે. તેના ભાઈ અયાઝુદ્દીનનું 2011માં બાઇક એક્સિડેન્ટમાં મોત થયું હતું. 2011માં અબ્બાસ અને જ્વાલા ગટ્ટા અનેક ઈવેન્ટ્સમાં સાથે જોવામાં આવ્યા હતા. જેના કારણે બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા થઈ હતી. 2011માં જ્વાલાએ અબ્બાસના ભાઇ અયાઝના મોત પર ટ્વિટ કર્યું કે, હું તેની બેસ્ટ ફ્રેન્ડ હતી. તેના મોતથી હું ભાંગી ચુકી છે. તેણે મને સ્પીડમાં ગાડી નહીં ચલાવવાનો વાયદો કર્યો હતો. જેન ડર હતો તે જ થયું.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ગોઆ ટીમમાં સીલેક્શનના કારણે વિવાદમાં આવેલા અઝહરના પુત્રની આ હોટ ટેનિસ સ્ટાર સાથે અફેરની હતી ચર્ચા, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.