આ ઘટના કિવિઝની શ્રીલંકાના બોર્ડ પ્રેસિડેન્ટ 11 સામેની પ્રેક્ટિસ મેચ દરમિયાન બની હતી. વિલિયમ્સને કેક જોતાં સામેથી ઓવર્સની વચ્ચે ફેન્સ સમક્ષ કેક કાપવા પહોંચી ગયો હતો. વેલિયમ્સ કેક કાપવા પહોંચ્યો ત્યારે આ તમામ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતાં
શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડની પ્રથમ ટેસ્ટ 14 ઓગસ્ટના રોજ ગોલ ખાતે રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 22 ઓગસ્ટના રોજ કોલંબો ખાતે રમાશે.