KKR vs RR : કોલકાતા નાઈટ રાઈડર્સની 86 રને જીત, શિવમ માવીએ ઝડપી 4 વિકેટ

KKR vs RR Score IPL 2021:  આઈપીએલ 2021 માં આજે શારજાહમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો હતો.

gujarati.abplive.com Last Updated: 07 Oct 2021 10:55 PM

બ્રેકગ્રાઉન્ડ

KKR vs RR Score IPL 2021:  આઈપીએલ 2021 માં આજે શારજાહમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો હતો.કોલકાતા નાઈટ રાઈડર્સની 86 રને શાનદાર જીત થઈ છે. શિવમ માવીએ...More

KKR vs RR Score IPL 2021:  આઈપીએલ 2021 માં આજે શારજાહમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો હતો.કોલકાતા નાઈટ રાઈડર્સની 86 રને શાનદાર જીત થઈ છે. શિવમ માવીએ 4 વિકેટ ઝડપી હતી.