જીતના જશ્નમાં ડુબેલા ખેલાડીઓએ કરી આખી રાત ફૂલ મસ્તી, કેએલ રાહુલે નાઇટ પાર્ટીની તસવીરો કરી શેર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Jan 2019 10:59 AM (IST)
1
શેર કરવામાં આવેલી તસવીરોમાં ટીમ ઇન્ડિયાના પ્લેયર્સ જબરદસ્ત નાઇટ મસ્તી કરી રહી છે. કેપ્ટન વિરાટે, રાહુલ, હાર્દિક અને મયંક અગ્રવાલ સાથે નાઇટ પાર્ટીની મજા માણી હતી.
2
3
4
સીરીઝ જીતથી ગાંડાતુર બનેલા ભારતીય ખેલાડીઓએ મેદાન પર ડાન્સથી લઇને નાઇટ પાર્ટી સુધીની મસ્તી કરી હતી. અહીં ઓપનર બેટ્સમેન કે એલ રાહુલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર નાઇટ પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી છે.
5
6
સિડનીઃ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર 72 વર્ષ બાદ ઐતિહાસિક ટેસ્ટ સીરીઝ પર કબ્જો જમાવ્યો છે, ભારતેને કાંગારુ ટીમને તેમના જ ઘરમાં ઘૂસીને 2-1થી માત આપી હતી, અહીં ટીમ ઇન્ડિયાએ 4 ટેસ્ટ મેચોની સીરીઝ રમી હતી.