ચંદ્રશેખર, બેદી, કુંબલેની ક્લબમાં સામેલ થયો અશ્વિન, જાણો વિગતે
2007માં ઓસ્ટ્રેલિયા સામે અનિલ કુંબલેએ 84 રન આપી 5 વિકેટ ઝડપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1977માં ઓસ્ટ્રેલિયા સામે થયેલી ટેસ્ટ સીરિઝના મેચના પ્રથમ દિવસે બિશનસિંહ બેદીએ 55 રનમાં 5 વિકેટ ખેરવી હતી.
1976માં ન્યૂઝિલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય સ્પિનર ભગવત ચંદ્રશેખરે 30 ઓવરમાં 94 રન આપી 6 વિકેટ લીધી હતી.
બર્મિંઘમઃ ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસના અંતે યજમાન ટીમનો સ્કોર 9 વિકેટના નુકસાન પર 285 રન છે. ભારત તરફથી સ્પિનર અશ્વિને સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જેની સાથે તેણે કમાલનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. એશિયાની બહાર અન્ય કોઈ દેશમાં થયેલી ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચના પહેલા દિવસે મેચમાં સૌથી વધારે વિકેટ લેનારા સ્પિનરની યાદીમાં અશ્વિન ચોથા નંબરે આવી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -