✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતે ન્યૂઝિલેન્ડ સામે નોંધાવ્યો વન ડેમાં સાતમા નંબરનો સૌથી ઓછો સ્કોર, જાણો કઈ ટીમ સામે ક્યારે નોંધાવ્યો હતો સૌથી ઓછો સ્કોર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Jan 2019 10:14 AM (IST)
ભારતે ન્યૂઝિલેન્ડ સામે નોંધાવ્યો વન ડેમાં સાતમા નંબરનો સૌથી ઓછો સ્કોર, જાણો કઈ ટીમ સામે ક્યારે નોંધાવ્યો હતો સૌથી ઓછો સ્કોર
1

ટીમ ઈન્ડિયાનો વન ડેમાં સૌથી ઓછો સ્કોર 54 રન છે. જે 2000માં શારજહાંમાં શ્રીલંકા સામે નોંધાવ્યો હતો. ભારતનો બીજા નંબરનો સૌથી ઓછો સ્કોર 63 રન છે. 1981માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા 63 રનમાં તંબુ ભેગી થઈ ગઈ હતી.

2

1986માં કાનપુરમાં શ્રીલંકા સામે ભારત 78 રનમાં, 1978માં સિયાલકોટમાં પાકિસ્તાન સામે 79 રનમાં, 2010માં દંબુલામાં ન્યૂઝિલેન્ડ સામે 88 રનમાં, 2006માં ડર્બનમાં સાઉથ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયા 91 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

3

હેમિલ્ટનઃ પાંચ વન ડે શ્રેણી પૈકીની ચોથી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાનો ધબડકો થયો હતો અને 30.5 ઓવરમાં 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે તેનો ન્યૂઝિલેન્ડ સામેનો બીજો સૌથી ઓછો અને સાતમા નંબરનો સૌથી ઓછો સ્કોર છે. 2006 બાદ પ્રથમ વખત ટીમ ઈન્ડિયા વન ડેમાં 100 રનનો આંકડો વટાવી શકી નથી

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ભારતે ન્યૂઝિલેન્ડ સામે નોંધાવ્યો વન ડેમાં સાતમા નંબરનો સૌથી ઓછો સ્કોર, જાણો કઈ ટીમ સામે ક્યારે નોંધાવ્યો હતો સૌથી ઓછો સ્કોર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.