Pro Kabaddi - પ્રૉ કબડ્ડી લીગની (Kabaddi) 8મી સિઝનની શરૂઆત થઇ ચૂકી છે. તમામ 12 ટીમો બેંગ્લુરુના શેરાટૉન વ્હાઇટફિલ્ડ ગ્રાઉન્ડમાં ધમાલ મચાવી રહી છે. ગયા વર્ષે કોરોના મહામારીના કારણ આ લીગનુ આયોજન ન હતુ થઇ શક્યુ. આવામાં ફેન્સ લાંબા સમય બાદ આનો રોમાંચ લઇ રહ્યાં છે. કબડ્ડીની ઘણી ભારતીય શૈલીઓ છે કારણ કે તે 1,000 વર્ષ પહેલાં પ્રાચીન ભારતમાં ઉદ્ભવી હતી.
પ્રૉ કબડ્ડીના નિયમો-
પ્રૉ કબડ્ડી લીગમાં 20-20 મિનીટના બે હાફ હોય છે. દરેક હાફને મેચ દરમિયાન 5-5 સબસ્ટીટ્યૂટ ખેલાડી પણ હોય છે. તમામ ટીમોને ટાઇમ આઉટની સાથે સાથે પહેલા હાફ બાદ કોર્ટ બદલવાની પણ જોગવાઇ છે. રેફરીના ફેંસલાને ચેલેન્જ કરવા માટે ટીમને મેચમાં એક રિવ્યૂ પણ મળે છે.
પ્રૉ કબડ્ડી લીગ 2021ની તમામ ટીમો -
દબંગ દિલ્હી (Dabang Delhi)
ગુજરાત જાયન્ટ્સ (Gujarat Giants)
હરિયાણા સ્ટીલર્સ (Haryana Steelers)
જયપુર પિન્ક પેન્થર્સ (Jaipur Pink Panthers)
પટના પાઇરેટ્સ (Patna Pirates)
બંગાળ વૉરિએર્સ (Bengal Warriors)
બેંગ્લુરુ બુલ્સ (Bengaluru Bulls)
પુણેરી પલ્ટન (Puneri Paltan)
તામિલ થલાઇવાઝ (Tamil Thalaivas)
તેલુગુ ટાઇટન્સ (Telugu Titans)
યુપી યોદ્ધા (UP Yoddha)
યૂ મુમ્બા (U Mumba)
આ પણ વાંચો----
Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર
GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા
Astrology Tips: ફટકડીના આ ઉપાયોથી દૂર થાય છે આર્થિક પરેશાની, વાસ્તુ દોષથી મળે છે છૂટકારો