✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુંબઈમાં રમાશે IPL-11ની પ્રથમ મેચ, જાણો સંપૂર્ણ કાર્યક્મ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Feb 2018 11:12 AM (IST)
1

2

3

4

5

6

7

8

9

10

11

મુંબઈઃ ક્રિકેટના મહાકુંભ સમાન ઈન્ડિયન પ્રીમિયર લીગની સીઝન 11નો 7 એપ્રિલથી પ્રારંભ થશે. મુંબઈના વાનેખેડે સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને બે વર્ષના પ્રતિબંધ બાદ પુનરાગમન કરી રહેલી ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથણ મુકાબલો રમાશે. આ ઉપરાંત IPL -11ની ફાઇનલ પણ મુંબઈમાં જ રમાશે.આઈપીએલ 11ની કુલ 60 મેચ પૈકી 48 મેચ રાતે અને 12 મેચ દિવસે રમાશે. દિવસની મેચ સાંજે 4 વાગે અને રાતની મેચ 8 વાગ્યાથી શરૂ થશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • મુંબઈમાં રમાશે IPL-11ની પ્રથમ મેચ, જાણો સંપૂર્ણ કાર્યક્મ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.