કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ BCCIને પત્ર લખી કોહલી અને ટીમ ઈન્ડિયાને ‘કડકનાથ ચિકન’ ખાવાની આપી સલાહ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jan 2019 09:10 AM (IST)
1
નવી દિલ્હીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ચોથી અને અંતિમ ટેસ્ટ રમાઇ રહી છે. આ દરમિયાન મધ્યપ્રદેશના ઝાબુઆ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ ટીમ ઈન્ડિયાને એક મહત્વની સલાહ આપતો બીસીસીઆઈને પત્ર લખ્યો છે. જેમાં કેપ્ટન કોહલી સહિત ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓને કડકનાથ ચિકન ખાવાની સલાહી આપી છે અને તેના ફાયદા પણ જણાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
કૃષિ કેન્દ્રએ તેના પત્રમાં લખ્યું છે કે, “કડકનાથ ચિકન પૌષ્ટિકતાથી ભરેલું હોય છે. તેમાં પુષ્કળ માત્રામાં પ્રોટીન હોય છે, ઉપરાંત ફેટ હોતું નથી. તેથી ટીમ ઈન્ડિયાના ડાયટમાં સામેલ કરવું જોઈએ.”
3
કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ બીસીસીઆઈને લખેલો લેટર.
4
કડકનથા ચિકન અન્ય ચિકનની તુલનામાં ત્રણ ગણું મોંઘું હોય છે અને તેના ઘણા ફાયદા પણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -