મુંબઇઃ ટીમ ઇન્ડિયા ફરી એકવાર સતત બીજીવાર વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં આવી હારી ગઇ છે, આ વાતને લઇને ક્રિકેટ ફેન્સ અને દિગ્ગજો ભારતીય ટીમને સપોર્ટ કરી રહ્યાં છે. કેટલાક ભૂલો શોધી રહ્યા છે તો કેટલાક વિશ્વાસ આપી રહ્યાં છે. આ લિસ્ટમાં હવે બૉલીવુડ એક્ટર કેઆરકે ખાન પણ જોડાઇ ગયા છે. એક્ટરે કોહલી પર આકરી ટીકા કરી છે.




ઉલ્લેખનીય છે કે બૉલીવુડનુ એક ગૃપ ટીમ ઇન્ડિયાને હાર બાદ પણ સપોર્ટ કરી રહ્યું છે, જેમાં અમિતાભ બચ્ચને, અનુપમ ખેર જેવા દિગ્ગજોના નામ સામેલ છે.