હીરોઈનને ટક્કર મારે એવી બ્યુટીફૂલ છે મયંક અગ્રવાલની વાઈફ, જાણો કઈ રીતે શરૂ થયેલી બંનેની લવ સ્ટોરી?
મયંક અગ્રવાલના ક્રિકેટ કેરિયર વિશે તો બધા જાણતા હશે, પણ અમે અહીં તેની લવ લાઇફ અને ગર્લફ્રેન્ડ વિશે માહિતી આપી રહ્યાં છે. કર્ણાટકનો આ 27 વર્ષીય ક્રિકેટર કોહલીની જેમ જ સ્ટાઇલિશ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમયંક અગ્રવાલ અને તેની ગર્લફ્રેન્ડ આસ્થા સૂદની લવ સ્ટૉરી વર્ષો જુની છે. લાંબા સમયના પ્રેમ બાદ બન્ને ગયા વર્ષે લગ્નનાં બંધનમાં બંધાઇ ગયા હતા.
લવ સ્ટૉરીની વાત કરીએ તો મયંકે પોતાની ગર્લફ્રેન્ડ આસ્થા સૂદને સૌથી પહેલા 'લંડન આઇ' (ટેમ્સ નદીના કિનારેના હવાઇ ઝૂલા) પર લગ્ન માટે પ્રપૉઝ કર્યુ હતુ, આસ્થાએ તેનો સ્વીકાર કરી લીધો હતો. બાદમાં ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી ખુશી વ્યક્ત કરતાં તેને લખ્યું કે- તેને (આસ્તા સૂદે) 'હાં' કહી દીધુ છે. તેને હું શબ્દોમા નથી વર્ણવી શકતો, અમારા બન્ને માટે આ પળ હંમેશા માટે ખાસ રહેશે.'
નવી દિલ્હીઃ પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં ધમાલ મચાવનારા મયંક અગ્રવાલે પોતાન તરફ સૌનું ધ્યાન ખેંચ્યુ છે. મયંકે ઓસ્ટ્રેલિયા સામે તાબડતોડ ઓપનિંગ કરતાં ડેબ્યૂ મેચમાં જ 76 રન 161 બૉલમાં ફટકાર્યા, આમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગો પણ સામેલ છે. આ સાથે જ ભારતને ટેસ્ટમાં એક નવો ઓપનર પણ મળી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -