✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PICS: મોહમ્મદ કૈફે સૂર્યનમસ્કાર કરતા ફોટો કર્યા શેર, ટ્વિટર પર થયો આવો વિવાદ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Jan 2017 10:37 AM (IST)
1

જે પછી કૈફે આ રીતે જવાબ આપ્યો હતો

2

ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફના ટ્વિટ ફરી એક વાર ચર્ચામાં છે. કૈફે ટ્વિટર પર પોતાના સૂર્ય નમસ્કાર કરતા ફોટો શેર કર્યા હતા. જે બાદ કેટલાક કટ્ટરવાદીઓએ તેની ટીકા કરતા ટ્વિટ શરૂ કરી દીધા હતા.

3

31 ડિસેમ્બરે કૈફે ટ્વિટર પર સૂર્યનમસ્કાર અને યોગ કરતી તસવીરો શેર કરી હતી. તેણે લખ્યું હતું કે, સૂર્યનમસ્કાર ઉત્તમ વર્કઆઉટ છે. કોઈ પણ ઈક્વિપમેંટ વિના આખા શરીરની એક્સરસાઈઝ થાય છે.

4

લોકોએ કૈફને ધર્મના પાઠ ભણાવવાના શરૂ કરી દીધા હતા.

5

જે પછી કેટલાક કટ્ટરવાદીઓએ તેનો વિરોધ કરતા બિનઈસ્લામિક ગણાવી ટ્વિટ કર્યા હતા.

6

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ મોહમ્મદ કૈફે ક્રિકેટર મહોમ્મદ શામીના સમર્થનમાં આવતા સમાચારોમાં હતા. શામીએ પત્ની સાથે શેર કરી હતી. જેમાં તેની પત્નીના ડ્રેસની કેટલાક લોકોએ ટીકા કરી હતી. તે સમયે કૈફ શામીના સમર્થનમાં આવ્યો હતો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • PICS: મોહમ્મદ કૈફે સૂર્યનમસ્કાર કરતા ફોટો કર્યા શેર, ટ્વિટર પર થયો આવો વિવાદ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.