✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઓસ્ટ્રેલિયા સામે 0 રને આઉટ થયાં રોહિત-ધોની, તો ફેન્સે આ રીતે ઉડાવી મજાક, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Mar 2019 04:14 PM (IST)
1

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી નાગપુરની બીજી વનડેમાં ભારતે જબરદસ્ત રીતે 8 રને જીત મેળવી. મેચમાં કેપ્ટન કોહલીએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતાં 116 રન ફટકાર્યા હતા. કોહલીની આ 40મી વનડે સદી હતી. જોકે, મેચમાં હિટમેન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન ધોની નિષ્ફળ રહ્યાં, બન્ને ખેલાડી 0 રન પર પેવેલિયન ભેગા થઇ ગયા હતાં. જેને લઇને સોશ્યલ મીડિયામાં બન્ને ક્રિકેટરોને ફેન્સે ટ્રૉલ કરી મજાક ઉડાવવાનુ શરૂ કરી દીધુ હતું. અહીં તેની કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે.

2

3

4

5

6

7

8

9

10

11

12

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઓસ્ટ્રેલિયા સામે 0 રને આઉટ થયાં રોહિત-ધોની, તો ફેન્સે આ રીતે ઉડાવી મજાક, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.