✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ધોની પર ક્યા સ્ટાર ફૂટબોલ ખેલાડીની કોપી મારવાનો થયો આક્ષેપ? જાણો શું છે કારણ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 May 2018 10:49 AM (IST)
1

212 રનના ટાર્ગેટ સામે રમવા ઉતરેલી દિલ્હી ડેયડેવિલ્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 198 રન જ બનાવી શકી હતી. દિલ્હી માટે ઋષભ પંતે 79 અને વિજય શંકરે 54 રન બનાવ્યા હતા. આ સિવાય એક પણ બેટ્સમેન પ્રભાવિત કરી શક્યા ન હતા.

2

ચેન્નઈની જીતમાં ધોનીએ કરેલા ફેરફાર પણ મહત્ત્વના સાબિત થયા હતા. મેચ પહેલા ધોનીએ ટીમમાં 4 ફેરફાર કર્યા હતા. ચેન્નઈની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા. જેમાં વોટ્સને 78, ધોનીએ 51 અને અંબાતી રાયડૂએ શાનદાર ઇનિંગ રમી હતી.

3

જે રીતે ક્રિસ્ટીયાનો રોનાલ્ડો મેડ્રીડ માટે વિનિગ ગેમ રમે છે તે જ રીતે ધોની પણ ચેન્નઈ સુપર કિંગ્સ માટે રહે છે. સોમવારે ધોનીએ સીએસકેની ટીમમાં કરેલા કેટલાક ફેરફારે ટીમને જીતવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. જોકે દિલ્હી ડેયરડેવિલ્સ તરફથી ઋષભ પંતે 45 બોલમાં 79 રન કરીને શાનદાર લડત આપી હતી પરંતુ તે તેની ટીમને જીતવામાં નિષ્ફળ રહી હતી.

4

જોકે આ મેચ બાદ કેટલાક લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે ધોની ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની કોપી મારવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જોકે આ આક્ષેપ થવાનું કારણ છે કે ધોની 7 નંબરની જર્સી પહેલે છે જ્યારે ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પણ 7 નંબરની જર્સી પહેર છે.

5

પુણેઃ કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમે ચેન્નઇ સુપર કિંગ્સને આઈપીએલની 11મી સીઝનના 30માં મેચમાં સોમવારે દિલ્હી ડેયડેવિલ્સને 13 રને હાર આપી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ધોની પર ક્યા સ્ટાર ફૂટબોલ ખેલાડીની કોપી મારવાનો થયો આક્ષેપ? જાણો શું છે કારણ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.