✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વન-ડેમાં 100 સ્ટંપિંગ કરનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો ધોની

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Sep 2017 07:58 PM (IST)
વન-ડેમાં 100 સ્ટંપિંગ કરનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો ધોની
1

301 વનડેમાં ધોનીના 100 સ્ટંપ, જ્યારે શ્રીલંકાના કુમાર સંગાકારા 404 મેચમાં 99 સ્ટંપ કરી ચુક્યો છે,

2

શ્રીલંકાના બેટ્સમેન અકિલા ધનંજય ધોનીનો 100મો શિકાર બન્યો હતો. વન ડેમાં સૌથી વધારે સ્ટંપિંગની વાત કરવામાં આવે તો, ધોનીએ 2004થી લઈને 2017 દરમિયાન 100 સ્ટંપ કર્યા છે. સૌથી ખાસ વાત એ છે કે ધોનીએ સૌથી ઓછી વન ડે મેચ રમીને સ્ટંપિંગનું શતક લગાવ્યું છે.

3

કોલંબો: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોની પોતાના વિકેટકીપિંગના કારણે ખૂબ જાણીતા છે. શ્રીલંકા સામેની વન ડેમાં રવિવારે ધોની 100 સ્ટંપ કરનારા દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો હતો.

4

શ્રીલંકા સામેની પાંચમી વન ડે મેચમાં મહેંદ્ર સિંહ ધોનીએ આ સફળતા મેળવી હતી. ધોનીએ પોતાની કરિયરની 301 વન ડે મેચ દરમિયાન આ જાદુઈ આંકડા પર પહોંચ્યો હતો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • વન-ડેમાં 100 સ્ટંપિંગ કરનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો ધોની
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.