ચાલુ મેચ દરમિયાન મેદાન પર સૂઇ ગયો ધોની, ટ્વિટર પર લોકોએ લીધી મોજ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Aug 2017 01:59 PM (IST)

1
2
આ વચ્ચે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન ધોની જમીન પર સૂઇ ગયો હતો. બાદમાં લોકોએ ટ્વિટર પર ધોનીની આ તસવીરને લઇને ખૂબ રસપ્રદ ટ્વિટ કર્યા હતા.
3
નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચેની વન-ડે સીરિઝમાં કોઇ રોમાંચ પેદા થઇ રહ્યો નથી પરંતુ ત્રીજી વન-ડે મેચમાં એવી એક ઘટના બની જેનાથી ટ્વિટર પર લોકોએ ખૂબ મજા લઇ રહ્યા છે. વાસ્તવમાં ત્રીજી વન-ડે મેચ દરમિયાન ટીમ ઇન્ડિયા વિજયથી ફક્ત 8 રન દૂર હતી ત્યારે શ્રીલંકાના નારાજ ફેન્સે મેદાન પર બોટલો ફેંકવાની શરૂઆત કરી દીધી હતી. ત્યારબાદ મેચ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી.
4
5
6
7
8