પ્રિન્સેસ લૂકમાં ઝીવા ધોની લાગી અનહદ ક્યૂટ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Dec 2016 10:09 AM (IST)
1
મુંબઈ: ટીમ ઈંડિયાના કેપ્ટન કૂલ એમએસ ધોનીની દિકરી ઝીવાનું ક્યુટ ફોટોશૂટ થયું હતું. જેમાં તે પ્રિન્સેસની જેમ પિંક કલરના ફ્રોકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરો શીપ્રા અને અમિત છાબરા દ્વારા લેવામાં આવી છે.
2
3
4
5
સાક્ષી અને માહીની દિકરી ઝીવાની બીજી પણ એક તસવીર છે જેમાં તે પપ્પા ધોનીની બાઈક પર રોકસ્ટાર લૂકમાં બૂટ્સ સાથે જોવા મળી હતી. આગળની સ્લાઈડમાં જુઓ ઝીવાની અન્ય તસવીરો
6
7
8
9