✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

MeTooની અસર ક્રિકેટમાં પણ જોવા મળી, ન્યૂઝીલેન્ડે ક્રિકેટ ખેલાડીઓ માટે જાહેર કરી ગાઈલાઈન્સ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Oct 2018 07:45 AM (IST)
1

2

3

અમેરિકાથી શરૂ થયેલા આ અભિયાનમાં વિશ્વભરના લોકો ભાગ લઈ રહ્યા છે. મીટુ અભિયાન મૂળ રીતે મહિલાઓના કાર્યક્ષેત્રમાં આવતા પડકારો ઉપરાંત કાર્ય સ્થળ પર યૌન દુર્વ્યવહારનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.

4

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ પ્લેયર એસોસિએશનના કાર્યસ્થળ પર મહિલાઓ સાથે થતાં દુર્વ્યવહારને રોકવા આ પગલું ભરવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડ હેરાલ્ડ મુજબ, ક્રિકેટરોને હેન્ડબુર દ્વારા યૌન દુર્વ્યવહાર સાથે સંકળાયેલી વાતો અંગે વિસ્તારથી જણાવવામાં આવ્યું હોય તેમ ક્રિકેટમાં પ્રથમ વખત બન્યું છે. હેન્ડબુકમાં મુખ્ય રીતે તમે કઈ રીતે નિર્ણય લો છે અને તમારા વ્યાવસાયિક જીવન પર તેની શું અસર પડી શકે તે અંગે પૂરી જાણકારી આપવામાં આવી છે.

5

ઓકલેન્ડઃ વિશ્વભરમાં #MeToo અભિયાનની અસર હવે ક્રિકેટમાં પણ જોવા મળી રહી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે મીટુ સંબંધિત એક હેન્ડબુક જાહેર કરીને ખેલાડીઓ માટે કેટલીક ગાઇડલાઇન્સ તૈયાર કરી છે. આ ગાઇડલાઇનમાં ક્રિકેટરોને મહિલાઓ સાથે કેવું વર્તન કરવું જોઈએ અને કેવી રીતે સામે આવવું તે અંગે જણાવાયું છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • MeTooની અસર ક્રિકેટમાં પણ જોવા મળી, ન્યૂઝીલેન્ડે ક્રિકેટ ખેલાડીઓ માટે જાહેર કરી ગાઈલાઈન્સ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.