✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સીરીઝ જીત્યા બાદ ભારતીય મહિલા ટીમનો પણ ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટથી હાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Feb 2019 05:21 PM (IST)
1

આ સાથે મિતાલી રાજ 200 વનડે રમનારી દુનિયાની પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઇ છે.

2

સંજોગ એવો હતો કે કેપ્ટન રોહિત શર્મા હેમિલ્ટનમાં વનડે કેરિયરની 200મી મેચ રહ્યો હતો અને મિતાલી રાજ પણ હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે પોતાની 200મી વનડે રમવા મેદાનમાં ઉતરી હતી. પણ ના તો રોહિત શર્મા અને ના તો મિતાલી રાજે પોતાની 200મી વનડેમાં ટીમને જીત અપાવી શક્યા.

3

ભારતીય પુરુષ ટીમ ન્યુઝીલેન્ડ સામે ચોથી વનડેમાં ગુરુવારે 92 રન બનાવી ઓલ આઉટ થઈ ગઇ હતો અને 8 વિકેટથી મેચ હારી ગઇ હતી. જ્યારે શુક્રવારે ભારતીય મહિલા ટીમનું પ્રદર્શન પણ નબળું રહ્યું હતું. હેમિલ્ટનના સેડોન પાર્કના મેદાન પર મહિલા ટીમ પણ 44 ઓવરમાં માત્ર 149 રન પર ઓલ આઉટ થઉ ગઈ હતી અને મહિલા ટીમને પણ આ મેચમાં 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

4

નવી દિલ્હી: ભારતની પુરુષ અને મહિલા ક્રિકેટની બન્ને ટીમો હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ત્યારે પુરુષ ટીમ કિવી સામે પાંચ વનડે મેચમાંથી ત્રણ મેચમાં જીત સાથે સીરીઝ પર કબજો કરી લીધો છે. અને સીરીઝ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાની ચોથી વનડેમાં આકરી હાર થઈ હતી. એવામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ ન્યૂઝીલેન્ડ સામે 2-1 થી સીરીઝ જીતી લીધી છે પણ અજીબ સંયોગ હતો કે મહિલા ટીમ પણ પોતાના મુકાબલામાં ફ્લોપ રહી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • સીરીઝ જીત્યા બાદ ભારતીય મહિલા ટીમનો પણ ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટથી હાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.