Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
શ્રીલંકાના ખેલાડીએ બિન વગાડી રહીમને ચીઢવ્યો, જાડેજાએ કરી શું કોમેન્ટ, જાણો વિગત
શનિવારની સેમી ફાઇનલ સમાન મેચમાં શ્રીલંકાના અમિલા અપોંસે રહીમને આઉટ કરીને મદારીની જેમ બિન વગાડવા લાગ્યો હતો. જે બાદ સ્ટેડિયમમાં હાજર શ્રીલંકન સમર્થકોએ જશ્ન મનાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોલંબોઃ શ્રીલંકામાં રમાઇ રહેલી નિદાહસ ત્રિકોણીય શ્રેણીમાં બાંગ્લાદેશના વિકેટકિપર બેટ્સમેન મુશ્ફિકર રહીમનો નાગિન ડાંસ સમાચારમાં રહ્યો છે. મુશ્ફિકરે વર્તમાન શ્રેણીની શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં આક્રમક બેટિંગ કરીને બાંગ્લાદેશને ટી-20 મેચમાં ઐતિહાસિક વિજય અપાવ્યો હતો.
આનંદ વસુએ ટ્વિટ કર્યું કે, બાંગ્લાદેશની આ હરકતને કર્ટની વોલ્શ જેવા ક્રિકેટરની પણ છબિ ખરડાશે. હાલ તેઓ ટીમના કોચ છે.
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને ક્રિકેટ એક્સપર્ટ સંજય માંજરેકરે ઘટનાની રાતે ટ્વિટ કરીને કહ્યું, બાંગ્લાદેશે જીત મેળવ્યા બાદ કેવો સીન ક્રિએટ કર્યો. મેચ રેફરી તો આજે આખી રાત વ્યસ્ત રહેશે.
આ ઉપરાંત પણ જાડેજાએ અન્ય ટ્વિટ કરી છે.
સોશિયલ મીડિયામાં લોકોએ અપોંસેના બિન વગાડવાને લઇ અનેક પ્રકારની કોમેન્ટ કરી છે. ભારતના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘સપેરા ઓફ ધ મેચ અમિલા અપોંસે.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -