✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દરિયા કિનારે બ્લેક બિકિનીમાં સાયકલ ચલાવતી જોવા મળી લીઝા હેડેન, જુઓ Pics

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Mar 2018 11:52 AM (IST)
1

તસવીરઃ ઇન્સ્ટાગ્રામ

2

લીઝાની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

3

બોલિવૂડ એક્ટ્રેસ લીઝાના લગ્ન 29 ઓક્ટોબર, 2016માં તેના બોયફ્રેન્ડ ડીનો લલવાની સાથે થયા હતા. ડીનો દોઢ વર્ષતી લીઝાને ડેટ કરી રહ્યા હતા.

4

હાલમાં જ લીઝાએ બિકિનીમાં બેબી બંપની તસવીરો શિયલ મીડિયા પર ખુદ શેર કરી હતી જે ચર્ચાનો વિષય બની હતી.

5

લીઝાએ બિકિની પહેરી જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. આ જ કારણ છે કે આ તસવીરો ઇન્ટનરેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે.

6

આ દરમિયાન લીઝા અહીં પોતાના જીવનની ખાટી મીઠી યાદો ભૂલીને ફુલ મસ્તી કરતી જોવા મળી રહી છે.

7

સ્વિમિંગ સૂટની આ તસવીરો ખુદ લીઝા હેડને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

8

બ્લેક બિકિનીમાં જોવા મળી રહેલ લીઝાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

9

લીઝા દરિયા કિનારે સાઈકલ ચલાવતી જોવા મળી રહી છે.

10

હાલમાં ગોવામાં બીચ પર વેકેશન માણી રહેલ લીઝા હેડનની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • દરિયા કિનારે બ્લેક બિકિનીમાં સાયકલ ચલાવતી જોવા મળી લીઝા હેડેન, જુઓ Pics
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.