Olympics 2024 Opening Ceremony Live: પેરિસ ઓલિમ્પિક્સની ઓપનિંગ શેરેમનીની રંગારંગ શરૂઆત, બોટ અને વોટર શોમાં રમતવીરો સવાર થઈને નીકળ્યા

Paris Olympics 2024 Opening Ceremony Live: પેરિસ ઓલિમ્પિક્સ 2024ના ઓપનિંગ સેરેમનીમાં એથ્લેટ્સની પરેડ સીન નદીમાં યોજાશે. ભારતીય પુરૂષ એથ્લેટ કુર્તા બંદીના સેટમાં અને મહિલા એથ્લેટ સાડીમાં જોવા મળશે.

gujarati.abplive.com Last Updated: 27 Jul 2024 12:04 AM

બ્રેકગ્રાઉન્ડ

Olympics 2024 Opening Ceremony Live: પેરિસ ઓલિમ્પિક્સ 2024ની ઓપનિંગ સેરેમની ભારતીય સમય અનુસાર 26 જુલાઈએ રાત્રે 11 વાગ્યે શરૂ થશે. આ ઓપનિંગ સેરેમની ઘણી રીતે ખાસ હશે કારણ કે એથ્લેટ્સની...More

Paris Olympics 2024 Opening Ceremony Live Updates: 84માં સ્થાને ભારતની એન્ટ્રી

ઓપનિંગ સેરેમનીમાં ભારત 84માં સ્થાને આવશે. અત્યાર સુધીમાં લગભગ 50 દેશોની ઓલિમ્પિક ટીમોની બોટ સામેથી પસાર થઈ ચૂકી છે.