✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Pak vs Aus: પિચ પર વાતોમાં મશગૂલ હતો પાકિસ્તાનનો ખેલાડી ને થઈ ગયો રન આઉટ, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Oct 2018 02:21 PM (IST)
1

અઝહર જ્યારે પેવેલિયન પરત ફરતો હતો ત્યારે કોચ મિકી આર્થર પણ માથું હલાવીને કહી રહ્યા હતા કે આવી રીતે કોઈ ખેલાડી કેવી રીતે રનઆઉટ થઈ શકે.

2

આ જોઈ અઝહર અલી ઘણો હેરાન રહી ગયો. તે કંઈ સમજી ન શક્યો કે શું થયું છે. જ્યારે ખબર પડી ત્યારે તે પણ આશ્ચર્યચકિત રહી ગયો હતો. અઝહર 64 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

3

સ્ટાર્કે તેમની આ ભૂલનો ફાયદો ઉઠાવી ટિમ પેન તરફ બોલ ફેંક્યો અને તેણે સેકંડનો પણ વિલંબ કર્યા વગર બેઇલ્સ ઉડાવી દીધી

4

બંને બેટ્સમેનો વાતચીતમાં મશગૂલ હતા ત્યારે બોલ થર્ડ મેનની બાઉન્ડ્રીથી થોડે દૂર અટકી ગયો.

5

અઝહર અલીએ તેની વિકેટ ઓસ્ટ્રેલિયાને ગિફ્ટ કરી હતી. તે રન આઉટ થયો હતો. મેચની 53મી ઓવરમાં સિડલના બોલ પર અઝહર અલીએ બાઉન્ડ્રી તરફ શોટ માર્યો હતો. પરંતુ તે બાદ બોલ તરફ જોયા વગર ચોગ્ગો સમજીને નોન સ્ટ્રાઇકર પર ઉભેલા શફીક સાથે વાતચીત કરવા પીચની વચ્ચે આવીને થોભી ગયો.

6

દુબઈઃ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા પર મજબૂત લીડ લઈ લીધી છે. ત્રીજા દિવસની શરૂઆત પાકિસ્તાન માટે સારી નહોતી રહી અને ઝડપથી વિકેટ ગુમાવી હતી. જેમાં અઝહર અલીની વિકેટે સૌને હેરાન કરી દીધા હતા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • Pak vs Aus: પિચ પર વાતોમાં મશગૂલ હતો પાકિસ્તાનનો ખેલાડી ને થઈ ગયો રન આઉટ, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.