વિવ રિચર્ડ્સનો 38 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો આ બેટ્સમેને, 18 વન-ડેમાં ફટકાર્યા 1000 રન
ભારત તરફથી સૌથી ઝડપી 1 હજાર વન-ડે રન બનાવવાની બાબતમાં વિરાટ કોહલી અને શિખર ધવન 24-24 મેચોમાં સંયુક્તપણે પ્રથમ સ્થાને છે. જોકે, વર્લ્ડ લેવલે તે ખૂબ જ પાછળ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ પાકિસ્તાન તરફથી બાબર આઝમના નામે સૌથી ઝડપી 1 હજાર વન-ડે રન બનાવવાનો રેકોર્ડ હતો. તેણે પણ સર વિવ રિચર્ડ્સની બરાબરી કરતા 21 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ ઉપરાંત અઝહર અલીએ 23 તથા યાસીર હમીદે 24 મેચોમાં આ સિદ્ધિ મેળવી હતી.
ઝમાને ઝિમ્બાબ્વે સામેની પાંચમી વન-ડેમાં 20 રન બનાવવાની સાથે વેસ્ટઈન્ડિઝના મહાન વિવ રિચર્ડ્સનો 38 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. ઝમાને માત્ર 18 વન-ડે ઈનિંગ્સમાં 1 હજાર પૂરા કરી લીધા જ્યારે રિચર્ડ્સે આ રેકોર્ડ માટે 21 વન-ડે ઈનિંગ્સ રમી હતી.
નવી દિલ્હીઃ શાનદાર ફોર્મમાં ચાવી રહેલ પાકિસ્તાનના બેટ્સમેન ફખર ઝમાને વનડે ઇન્ટરનેશનલમાં વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 28 વર્ષના આ બેટ્સમેને વનડેમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરવાનો રેકોર્ડો પોતાના નામે નોંધાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -