પાકિસ્તાની ટીમમાં આશે બે વર્ષ બાદ વાપસી કરનારા વિકેટકિપર બેટ્સમેન ઉમર અકમલે એક શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા અકમલે પ્રથમ ટી 20માં અફ્રિદીનો શરમજનક રેકોર્ડ તોડ્યો હતો. તે સતત બીજી મેચમાં ખાતું ખોલાવી શક્યો નહોતો. જેના કારણે તે ટી20 ક્રિકેટમાં સૌથી વધારે વખત ઝીરો પર આઉટ થનારો બેટ્સમેન બની ગયો છે.
અકમલ અત્યાર સુધીમાં 10 વખત ઝીરો પર આઉટ થઈ ચુક્યો છે. આ મામલે તેણે શ્રીલંકાના દિલશાનની બરોબરી કરી છે.
અરવલ્લી ભાજપમાં ગાબડું, 100 કાર્યકરો કમળનો સાથ છોડી કોંગ્રેસમાં સામેલ થયા
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બાલરનો દાવો, કહ્યું- મારી વાત માનતા જ ખતરનાક થઈ ગયો શમી