ન્યૂઝીલેન્ડને પછાડીને ભારતીય ક્રિકેટર્સે પરિવાર સાથે ઊજવિ દિવાળી, શેર કરી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Nov 2016 09:43 AM (IST)
1
ઝડપી બોલર વરુણ એરોને પરિવારજનો સાથે આમ કર્યું દિવાળીનું સેલિબ્રેશન.
2
અમિત મિશ્રાએ શેર કરી આ તસવીર.
3
પરિવારજનો સાથે દિવાળી ઊજવતો બૂમરાહ.
4
રોહિત શર્માની પત્ની રિતિકાએ આ તસવીર શેર કરી હતી.
5
ધવલ-કુલકર્ણી પત્ની શ્રદ્ધા સાથે.
6
ઉમેશ યાદવ પત્ની તાન્યા સાથે.
7
પુત્રી સાથે દિવાળીની ઊજવણી કરતો સૌરવ ગાંગુલી.
8
પત્ની ગીતા બસરા સાથે હરભજનસિંહ.
9
રહાણેની પત્ની રાધિકાએ દિવાળી સેલિબ્રેશનની આ તસવીર શેર કરી હતી.
10
ન્યૂઝીલેન્ડને છેલ્લા વન-ડેમાં હરાવીને ભારતીય ટીમે શ્રેણી પર 3-2થી કબજો કરીને દેશને દિવાળીની ભેટ આી હતી. સિરીઝ જીતવાની સાથે જ ખેલાડીઓએ પોતાના પરિવારજનો સાથે દિવાળીની ઉજવણી કરવા ઘરે પહોંચી ગયા હતા. ભારતીય ક્રિકેટર્સે પોતાના પરિવાર સાથે દિવાળની ઉજવણીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ધોનએ પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે દિવાળીની ઉજવણી કરી હતી.