PKL 2021 Puneri Paltan vs Bengal Warriors Live Streaming: પ્રૉ કબડ્ડી લીગમાં આજે રાત્રે પહેલી મેચમાં પુણેરી પલટન (Puneri Paltan)ની ટક્કર બંગાળ વૉરિઅર્સ (Bengal Warriors) સાથે થશે. પુણેની ટીમ હજુ પ્લેઓફની રેસમાં સામેલ છે. આવામાં આ મેચ એકદમ ખાસ છે. બીજી બાજુ બંગાળ વૉરિઅર્સની ટીમ પ્લેઓફમાંથી બહાર થઇ ગિ છે. આવામાં તેમના માટે આ છેલ્લી મેચ છે. આ મેચમાં બંગાળની ટીમ સાંત્વના જીત નોંધાવીને ટૂર્નામેન્ટમાંથી વિદાય લેવા માગશે. 


પુણેને પ્લેઓફમાં પહોંચવા માટે છેલ્લી બચેલી બન્ને મેચ જીતવી પડશે. જો તે એકપણ મેચ હારે છે તો તેને અન્ય મેચોના પરિણામ પર નિર્ભર રહેવુ પડશે. આવામાં આજેની મેચ પુણે માટે એક મોટી મેચ સાબિત થઇ શકે છે. આ મેચ ક્યારે અને ક્યાંથી જોઇ શકાશે, જાણો અહીં..............


1. પ્રૉ કબડ્ડી લીગમાં પુણેરી પલટન (Puneri Paltan) અને બંગાળ વૉરિઅર્સ (Bengal Warriors)ની મેચ ક્યારે છે?
આ મેચ આજે (18 ફેબ્રુઆરી) સાંજે 07.30 વાગે છે. 


2. મેચ ક્યાં રમાશે ?
પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો શેરાટૉન ગ્રાન્ડ બેંગ્લુરુ વ્હાઇટ ફિલ્ડ હૉટલ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં રમાઇ રહી છે. 


3. મેચ કઇ ચેનલ પર જોઇ શકાશે ?
સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલો પર પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi)ની તમામ મેચો લાઇવ ટેલિકાસ્ટ થઇ રહી છે. આમાં સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી, સ્ટાર સ્પોર્ટસ્ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તામિલ, સ્ટાર સ્પોર્ટ્સ કન્નડ ચેનલ સામેલ છે. 


4. મેચને ક્યાંથી જોઇ શકાશે ઓનલાઇન ?
પ્રૉ કબડ્ડી લીગની મેચને ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાય છે. 


આ પણ વાંચો- 


Ukraine-Russia Tension: યૂક્રેન-રશિયાની વચ્ચે વધ્યો તણાવ, અમેરિકાએ કહ્યું- જલદી થશે હુમલો, ભારત પર પડશે આવી અસરો


Price Hike: લોકો પર મોંઘવારીનો વધુ એક માર, હવે નહાવુ-કપડાં ધોવાનુ થયુ મોંઘુ, જાણો કોના ભાવમાં કેટલો થયો વધારો..........


શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત, સોમવારથી રાજ્યની તમામ શાળા-કોલેજોમાં શરૂ થશે સંપૂર્ણ ઓફલાઇન શિક્ષણ


DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી


Government Jobs: સરકારી નોકરીની સુવર્ણ તક, આ સરકારી વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી બહાર પડી


Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 હજાર 920 કેસ નોંધાયા, 492 લોકોના મોત