✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જીત બાદ રાજસ્થાન રોયલ્સના કયા ખેલાડીએ મેદાનમાં જ પત્નીને કરી KISS, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 May 2018 09:16 AM (IST)
1

સ્ટોક્સે કોઈપણ મેચ પોતાના દમ પર ટીમને જીતાડી નથી જેના કારણે રાજસ્થાનની ટીમ પ્લેઑફમાં પહોંચવા માટે ઝઝૂમી રહી છે.

2

ઉલ્લેખનીય છે કે, બેન સ્ટોક્સને રાજસ્થાને 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તે આ સીઝનનો સૌથી મોંઘો પ્લેયર છે. જોકે, તે પોતાના નામ અને દામ પ્રમાણે પરફોર્મન્સ કરી શક્યો નહોતો અને 13 મેચોમાં 196 રન અને 8 વિકેટ જ લઈ શક્યો.

3

સ્ટોક્સ અને જોઝ બટલરને ઈંગ્લેન્ડ-પાકિસ્તાનની ટેસ્ટ સીરીઝ માટે ટીમમાં સ્થાન અપાતા તેઓ IPL અધવચ્ચે છોડીને જ ઈંગ્લેન્ડ રવાના થઈ ગયો હતો. રાજસ્થાનને હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે એક મેચ રમવાની છે અને પ્લેઓફમાં પહોંચવા માટે તેમાં જીતવું જરૂરી છે. આમ, આવા નિર્ણાયક સમયે બે મોટા ખેલાડીઓનું ટીમમાંથી બહાર જવું તેના માટે મોટો ફટકો સાબિત થયો છે.

4

સ્ટોક્સની પત્ની ક્લેયર રેટક્લિફ જયપુરમાં હતી અને મેચ બાદ તે પોતાના પતિને મળવા ક્રિકેટ મેદાનમાં પહોંચી ગઈ હતી, જ્યાં સ્ટોક્સે તેને કિસ કરી હતી તે દરમિયાન લોકો જોતા રહી ગયા હતાં. બંનેએ ગયા વર્ષે ઓક્ટોબરમાં જ લગ્ન કર્યા હતા. બંનેને લગ્ન પહેલા જ બે બાળકો થઈ ગયા હતા.

5

મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ સિઝન 11માં તમે અવારનવાર ખેલાડીઓને જીત બાદ સેલિબ્રેશન કરતા જોયા હશે પણ રાજસ્થાનના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે એવું કર્યું જે અત્યાર સુધી કોઈએ નહીં કર્યું હોય. જયપુરમાં 10 મેના રોજ રમાયેલી રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ બાદ મેદાનની બહાર જતાં પહેલા જ પોતાની પત્નીને કિસ કરી હતી. જે ચર્ચાનો વિષય બન્યો હતો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • જીત બાદ રાજસ્થાન રોયલ્સના કયા ખેલાડીએ મેદાનમાં જ પત્નીને કરી KISS, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.