રાજકોટઃ કોહલી સહિત ટીમ ઈન્ડિયાએ કરી પ્રેક્ટિસ, વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરો રમ્યા ફૂટબોલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Oct 2018 07:18 PM (IST)
1
2
વેસ્ટ ઈન્ડિઝની ટીમે સવારે 9 થી 11 કલાક સુધી પ્રેક્ટિસ કરી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમના ખેલાડીઓ સવારે વોર્મઅપ કરી ફૂટબોલ રમ્યા હતા.
3
મેચને લઈ સમગ્ર રાજકોટમાં ક્રિકેટ ફિવર છવાઇ ગયો છે.
4
પ્રેક્ટિસ દરમિયાન પૃથ્વી શોએ કેપ્ટન વિરાટ કોહલી અને ટીમના અન્ય ખેલાડીઓ સાથે ઘણો સમય વીતાવ્યો હતો. ઉપરાંત બોલર્સે બોલિંગમાં પણ સારો પરસેવો પાડ્યો હતો.
5
રાજકોટઃ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ગુરુવાર તા. 4 ઓક્ટોબરથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. મેચને લઈ બંને ટીમો સોમવારે જ રાજકોટ પહોંચી ગઈ હતી.
6
ભારતીય ટીમે બપોરે 3 થી 5 દરમિયાન પ્રેક્ટિસ કરી હતી. પ્રેક્ટિસ દરમિયાન પૃથ્વી શો અને મયંક અગ્રવાલ ખાસ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતો. જેને લઈ ટીમમાં તેનો સમાવેશ થશે તેવી અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે.