✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શ્રીલંકાનો ક્રિકેટર સેક્સ કાંડમાં ફસાયો, દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરની ગર્લફ્રેન્ડ પાસે કરી શું માગણી?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Jul 2018 10:39 AM (IST)
શ્રીલંકાનો ક્રિકેટર સેક્સ કાંડમાં ફસાયો, દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરની ગર્લફ્રેન્ડ પાસે કરી શું માગણી?
1

2

ગુણતિલકે તથા તેનો મિત્ર પછી બીજા પબમાં ગયા અને ત્યાં તેમને નોર્વેની બે યુવતીઓ મળી હતી. ગુણતિલકે જ્યાં રોકાયો હતો તે હોટલમાં આ બંને યુવતીને લઈ ગયા હતા. ગુણતિલકેના મિત્રે એક યુવતી સાથે પરાણે સેક્સ માણ્યું હતું અને ગુણતિલકે ત્યાં હાજર હતો તેવું આ યુવતીએ ફરિયાદમાં કહ્યું છે.

3

શ્રીલંકાના મીડિયાના અહેવાલ પ્રમાણે બીજી ટેસ્ટના બીજા દિવસની રમતના અંતે ગુણતિલકે પોતાના એક મિત્ર સાથે પબમાં ગયો હતો. અહીં દક્ષિણ આફ્રિકાના એક ક્રિકેટરની ગર્લફેન્ડ પાસે તેણે સેક્સની માગણી કરીને છેડતી કરી હતી. આ કારણે હોબાળો મચતાં ગુણતિલકે પબ છોડીને જતો રહ્યો હતો.

4

આ ઉપરાંત નોર્વેની એક યુવતીએ ગુણતિલકેના મિત્રે તેની હાજરીમાં પોતાની સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે શ્રીલંકન ક્રિકેટ બોર્ડે ગુણતિલકેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

5

કોલંબોઃ ક્રિકેટરોનાં સેક્સ કૌભાંડ નવી વાત નથી અને અત્યારે શ્રીલંકાનો ક્રિકેટર સેક્સ કાંડમાં ફસાયો છે. શ્રીલંકાના સ્ટાર બેટ્સમેન દાનુશ્કા ગુણતિલકે પર દક્ષિણ આફ્રિકાના એક ક્રિકેટરની ગર્લફ્રેન્ડની છેડતી કરી હોવાનો આરોપ લાગ્યો છે. ગુણતિલકેએ આ યુવતી પાસે સેક્સની માગણી કરી હોવાનું કહેવાય છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • શ્રીલંકાનો ક્રિકેટર સેક્સ કાંડમાં ફસાયો, દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરની ગર્લફ્રેન્ડ પાસે કરી શું માગણી?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.