✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતના આ સ્ટાર ક્રિકેટરે કઠુઆ ગેંગરેપ ઘટનામાં પીડિતને ન્યાય આપવાની કરી માંગ, જાણો પોસ્ટર શેર કરી શું લખ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Apr 2018 05:41 PM (IST)
1

CSK વતી રમી રહેલો જાડેજા બસમાં બેસી મેચ સ્થળે જતો હતો ત્યારે સીટ પર દરબાર લખેલું હતું.

2

જાડેજા હાલ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. KKR સામે તેણે સિક્સ મારીને સીએસકની ટીમને સતત બીજી જીત અપાવી હતી.

3

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

4

જાડેજા રાજકોટમાં હોય ત્યારે તેના ફાર્મ હાઉસમાં ઘોડા સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે.

5

સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન જાડેજાએ આ તસવીર શેર કરી હતી.

6

જાડેજાએ હાથ પર ઘોડાનું ટેટું બનાવ્યું છે.

7

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાની અસર સોશિયલ મીડિયામાં પણ જોવા મળી રહી છે. લોકો રોષભર્યા ટ્વીટ કરી રહ્યા છે અને દોષિતોને કડકમાં કડક સજા ફટકારવાની માંગ કરી રહ્યા છે. બોલીવુડ સેલિબ્રિટી પણ આ ઘટનાની કડક નિંદા કરી ચૂક્યા છે.

8

સૌરાષ્ટ્રના સ્ટાર ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ દોષિતોને કડક સજા કરવામાં આવે તેવા પોસ્ટર સાથેની તસવીર પોસ્ટ કરી છે. પોસ્ટર્સ પર લખ્યું છે 'હું હિન્દુસ્તાન છું, હું શરમિંદા છું. આઠ વર્ષની બાળકી પર થયેલા ગેંગરેપમાં પીડિતે ન્યાય આપો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ગુજરાતના આ સ્ટાર ક્રિકેટરે કઠુઆ ગેંગરેપ ઘટનામાં પીડિતને ન્યાય આપવાની કરી માંગ, જાણો પોસ્ટર શેર કરી શું લખ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.