✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ધોની પાસે છે કેટલી બાઈક? આંકડો જાણીને લાગી જશે આંચકો, અડધાથી વધારે તો ધોનીએ કદી નથી ચલાવી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Mar 2018 12:05 PM (IST)
ધોની પાસે છે કેટલી બાઈક? આંકડો જાણીને લાગી જશે આંચકો, અડધાથી વધારે તો ધોનીએ કદી નથી ચલાવી
1

2

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ ઉપરાંત પોતાના બાઇક ક્રેઝ માટે આખી દુનિયામાં જાણીતો છે. ધોનીના ગેરેજમાં બાઇકનું કલેક્શન એટલું બધુ છે કે તેને અડધાથી વધુ તો ચલાવી પણ નથી. ધોનીના બાઇક કલેક્શન અંગે તેના મિત્ર અને સાથે ખેલાડી રવિન્દ્ર જાડેજાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો છે.

3

4

જ્યારે ઇન્ટરવ્યૂમાં જાડેજાને પુછવામાં આવ્યું કે, બાઇક્સને લઇને ક્યારેય પણ ધોનીએ કોઇ સલાહ આપી છે, તે જાડેજાએ જણાવ્યું કે હા, મને હાયાબુસા વિશે કહ્યું હતું, 'હાયાબુસા સારી મોટરસાયકલ છે, પણ આના ચલાવતા પહેલા તમારે એક સારી કમરની એક્સરસાઇઝની જરૂર પડે છે, કેમકે આને ચલાવતી વખતે તમારે ખુબ વધારે પડતું નમવું પડે છે.'

5

6

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એક ન્યૂઝ પેપરને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન આંકડા વિશે માહિતી આપી હતી. જાડેજાએ કહ્યું કે ધોનીને બાઇક્સ ખુબ પસંદ છે. ધોની સાથે પોતાના અનુભવને પણ રવિન્દ્ર જાડેજાએ વર્ણવ્યો હતો.

7

જાડેજાએ કહ્યું કે મને એકવાર ખબર પડી અને મે માહીને પુછ્યું કે તમારી પાસે કેટલી બાઇક્સ છે, તો તેમને જવાબ સાંભળીને હું ચોંકી ગયો હતો. ધોનીએ જવાબ આપતા કહ્યું કે, મારી પાસે 43-44 બાઇક્સ છે, પણ તેમાંથી અડધી તો મે ક્યારેય ચલાવી જ નથી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ધોની પાસે છે કેટલી બાઈક? આંકડો જાણીને લાગી જશે આંચકો, અડધાથી વધારે તો ધોનીએ કદી નથી ચલાવી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.