ઇંગ્લેન્ડ સામે હાર થયા પછી ભારતના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ પત્રકાર પરીષદ યોજી હતી. આ સમયે ઋષભ પંતને ચોથા નંબર ઉતારવા મુદ્દે કોમેન્ટ કરી હતી. જે સાંભળીને બધા ખડખડાટ હસી પડ્યા હતા.