✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'હિટમેન'ના નિશાને હવે ટી20નો આ ખાસ રેકોર્ડ, તુટી શકે છે ગમેત્યારે, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Nov 2018 12:39 PM (IST)
1

2

હિટમેન રોહિતના નિશાને પર હવે ટી20 વર્લ્ડનો 100 છગ્ગાનો રેકોર્ડ માત્ર 4 કદમ દુર છે, જ્યારે 200 ચોગ્ગાનો રેકોર્ડ માત્ર 1 કદમ જ દુર છે.

3

એટલે કે જો રોહિત શર્મા અંતિમ ટી20માં 4 છગ્ગા અને 1 છોગ્ગો ફટકારી દે છે, તો ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 છગ્ગા અને 200 ચોગ્ગા બનાવનારો દુનિયાનો બીજો, જ્યારે ભારતનો પહેલો બેટ્સમેન બની જશે. આ મામલે રોહિતથી આગળ માત્ર ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગપ્ટિલ છે, જેને 75 મેચોમાં 200 ચોગ્ગા અને 103 છગ્ગા ફટકાર્યા છે.

4

નવી દિલ્હીઃ આગામી 11 નવેમ્બરે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની સીરીઝી અંતિમ ટી20 મેચ ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવવાની છે. આ મેચમાં બધાની નજર હિટમેન રોહિત શર્માની બેટિંગ પર રહેશે, કેમકે હિટમેન અહીં એક ખાસ રેકોર્ડ બનાવી શકે છે. જે ચોગ્ગા અને છગ્ગાનો વર્લ્ડરેકોર્ડ છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • 'હિટમેન'ના નિશાને હવે ટી20નો આ ખાસ રેકોર્ડ, તુટી શકે છે ગમેત્યારે, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.