✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રોહિત શર્મા અને રીતિકાએ કુંભ રાશી પરથી રાખ્યું દીકરીનું નામ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Jan 2019 03:24 PM (IST)
1

ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતની જીત થયાના ગણતરીના કલાકોમાં જ રોહિત શર્મા પિતા બન્યો હોવાના સમાચાર મળતાં સ્વદેશ પરત ફર્યો હતો.

2

મુંબઈઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને વન ડે તથા T20ના વાઇસ કેપ્ટન રોહિત શર્મા તાજેતરમાં જ પિતા બન્યો છે. હાલ તે ક્રિકેટના મેદાનથી દૂર પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છે. રોહિત શર્માની પત્ની રીતિકાએ થોડા દિવસો પહેલા જ દીકરીને જન્મ આપ્યો છે.

3

રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં તે પત્ની તથા દીકરી સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. રોહિતે દીકરીનું નામ પણ નક્કી કરી લીધું હોય તેમ આ તસવીર પરથી લાગી રહ્યું છે. રોહિતે આ પોસ્ટના કેપ્શનમાં બેબી સમાયરા લખ્યું છે. ‘સ’ અક્ષર કુંભ રાશીમાં આવે છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • રોહિત શર્મા અને રીતિકાએ કુંભ રાશી પરથી રાખ્યું દીકરીનું નામ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.