✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ખરાબ ફોર્મ નહીં પણ આ કારણે રોહિત શર્માને બીજી ટેસ્ટમાંથી કરી દેવાયો બહાર, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Dec 2018 12:46 PM (IST)
1

2

રોહિત શર્માને બીજી ટેસ્ટમાંથી બહાર કરવા પાછળ લોકો તેના ખરાબ ફોર્મને આગળ ધરે છે પણ આ વાત તદ્દન ખોટી છે. જોકે, રોહિત શર્માની સાથે સાથે રવિચન્દ્રન અશ્વિનને પણ બીજી ટેસ્ટમાંથી બહાર કરાયો છ.

3

પર્થઃ ભારત અને ઓસ્ટ્રેલિયા સામે 14 ડિસેમ્બરના રોજ બીજી ટેસ્ટ પર્થના મેદાનમાં રમાવવાની છે. ભારતીય ટીમે પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 31 રને માત આપીને 1-0 થી લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટમાંથી વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્માને બહાર કરી દેવાયો છે.

4

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માએ એડિલેડ ટેસ્ટમાં પહેલી ઇનિંગમાં 37 રન અને બીજી ઇનિંગમાં 1 રનની ઇનિંગ રમી હતી.

5

બીસીસીઆઇએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, રોહિત શર્મા એડિલેડ ટેસ્ટમાં ફિલ્ડીંગ કરતી વખતે પીઠના નીચેના ભાગે ઇજા પહોંચી હતી. જેની હાલમાં સારવાર ચાલી રહી છે, અને આ કારણે બીજી ટેસ્ટમાં સામેલ કરવામાં નથી આવ્યો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ખરાબ ફોર્મ નહીં પણ આ કારણે રોહિત શર્માને બીજી ટેસ્ટમાંથી કરી દેવાયો બહાર, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.