સચિને કોચ આચરેકરની અર્થીને આપી કાંધ, થયો ભાવુક, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Jan 2019 01:13 PM (IST)
1
2
રમાકાંત આચરેકરની અંતિમવિધિમાં રાજ ઠાકરે પણ હાજર રહ્યા હતા.
3
4
અંતિમ યાત્રા દરમિયાન સચિને આચરેકરની અર્થીને કાંધ આપી હતી. ઉપરાંત મુંબઈના યુવા ક્રિકેટરોએ બેટથી શ્રદ્ધાંજલિ આપી હતી.
5
6
7
8
કોચ આચરેકરની અર્થીને કાંધ આપતો સચિન.
9
આચરેકરના નિવાસસ્થાનથી શિવાજી પાર્ક સ્મશાન ગૃહ સુધી તેમની અંતિમ યાત્રા નીકાળવામાં આવી હતી. જેમાં સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, રાજ ઠાકરે સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
10
સચિન કોચની અંતિમ યાત્રા દરમિયાન ભાવુક થઈ ઉઠ્યો હતો.
11
મુંબઈઃ ભારતના દિગ્ગજ બેટ્સમેન અને વિશ્વ ક્રિકેટમાં ભગવાન તરીકે પુજાતા લેજન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકરના કોચ અને દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા રમાકાંત આચરેકરનું બુધવારે 87 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું હતું. આજે તેમની અંતિમ યાત્રા નીકળી હતી.