આ ક્રિકેટરની ક્યુટ દિકરી સાથે સચિન તેંડુલકરે આમ કરી મસ્તી, શેર કરી Adorable તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Feb 2017 12:14 PM (IST)

1
આ પહેલા યુવરાજ સિંહે પણ ઈંસ્ટાગ્રામ પર હીનાયા સાથેની આ તસવીર શેર કરી હતી.
2
3
4
5
તસવીરોમાં સચિન તેંડુલકર હીનાયાને તેડીને તેની સાથે રમી રહ્યા છે. પાછળ હરભજન સિહં પણ દેખાઈ રહ્યા છે.
6
હરભજનસિંહ અને ગીતા બસરાની દિકરી હીનાયાની તસવીરો તે બંને ઈંસ્ટાગ્રામ પર શેર કરતા રહે છે. પણ હવે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે હીનાયા સાથેની સુપર ક્યુટ તસવીરો ફેસબુક પર શેર કરી છે.
7