✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભારતની આ સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડીએ કર્યા લગ્ન, જાણો વિગતો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Dec 2018 05:56 PM (IST)
ભારતની આ સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડીએ કર્યા લગ્ન, જાણો વિગતો
1

કેટલાક દિવસો અગાઉ સાઇના નેહવાલે કહ્યું હતું કે, 20 ડિસેમ્બરથી તે પ્રીમિયર બેડમિન્ટન લીગમાં વ્યસ્ત થઇ જશે. ત્યારબાદ તે ટોક્યો ગેમ્સ માટે ક્વોલિફાઇ શરૂ થઇ જશે એટલા માટે તેઓ 16 ડિસેમ્બરના રોજ લગ્ન કરી લઇશું. હવે બંન્નેએ ખૂબ સાદગીથી લગ્ન કરી લીધા અને તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. સાઇનાએ તેની તસવીરો નીચે લખ્યું કે, મારી જીવનની સૌથી શ્રેષ્ઠ મેચ.

2

નવી દિલ્હીઃ ભારતના બે મોટા સ્ટાર બેડમિન્ટન ખેલાડીઓએ ખૂબ સાદગીથી લગ્ન કરી લીધા છે. ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ અને પુરુષ બેડમિન્ટન ખેલાડી પરુપલ્લી કશ્યપે પરિવારજનોની હાજરીમાં લગ્ન કરી લીધા છે. બંન્નેએ જ્યારે થોડા સમય અગાઉ લગ્નની જાહેરાત કરી હતી ત્યારે બધાને લાગતું હતું કે બંન્ને ખેલાડીઓના લગ્ન ખૂબ ભવ્ય હશે પરંતુ સાઇના-કશ્યપે જે તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે તેમાં તેમની આસપાસ કોઇ જોવા મળી રહ્યું નથી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ભારતની આ સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડીએ કર્યા લગ્ન, જાણો વિગતો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.