અફલાતૂન મૂવી 'સ્ત્રી'ના પ્રોડ્યુસરે કર્યાં લગ્ન, જાણો કોણ છે તેની વાઈફ ? ક્યા ફિલ્મ સ્ટાર રહ્યા હાજર ?
સુશાંત સિંહ રાજપુત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરવીના ટંડન આ લગ્નમાં પતિ અનિલ થડાની સાથે પહોંચી હતી. આ દરમિયાન તે બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી હતી.
આ લગ્નમાં કાર્તિક આર્યન, કૃતિ સેનન, વરૂણ ધવન, સુશાંત સિંહ રાજપુત, શ્રદ્ધા કપુર, રવીના ટંડન, અમર કૌશિક સહિતના સ્ટાર્સ જોવા મળ્યા હતા. રવીના ટંડન આ લગ્નમાં પતિ અનિલ થડાની સાથે પહોંચી હતી. આ દરમિયાન તે બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી હતી.
દિનેશ વિજાને ફિલ્મ બીઈંગ સાઈરલથી ફિલ્મનું નિર્ણાણ શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે લવ આજ કલ, કૉકટેલ, બદલાપુર, હિંદી મીડિયમ અને સ્ત્રી સહિત ઘણી ફિલ્મો બનાવી છે. તેમણે કૃતિ સેનન અને સુશાંત સિંહ સ્ટારર રાબ્તા ફિલ્મનું પણ નિર્દેશન કર્યું છે.
પ્રોડ્યૂસર દિનેશ વિજાને બુધવારે પ્રિવેડિંગ ડિનરનું આયોજન કર્યું હતું. તેમજ શુક્રવારે કોકટેલ રિસેપ્શનનું આયોજન કરવામાં આવે તેવી શક્યતા છે.
મુંબઈ: જાણીતી ફિલ્મો બદલાપુર, કોકટેલ, હિંદી મીડિયમ અને ફિલ્મ 'સ્ત્રી'ના પ્રોડ્યૂસર દિનેશ વિજાને પ્રમિતા તંવર સાથે લગ્ન કર્યા છે. પ્રમિતા મુળ દુબઈની રિયલ એસ્ટેટ એજન્ટ છે. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ લગ્નમાં બોલીવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -