સાનિયા મિર્ઝાએ તાજેતરમાં અસદ સાથેનો ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું હતું કે ફેમિલી,. આ ઉપરાંત અસદના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ અનમ અને સાનિયાની કેટલીક તસવીરો છે. ગત વર્ષે અનમે તેના પતિ અકબર રશીદ સામે તલાકને કેસ દાખલ કર્યો હતો. બંનેએ 18 નવેમ્બર,2016માં લગ્ન કર્યા હતા. અકબર હૈદરાબાદ સ્થિત બિઝનેસમેન છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનના દીકરાને ડેટ કરી રહી છે સાનિયા મિર્ઝાની બહેન, જાણો વિગત
abpasmita.in
Updated at:
07 Mar 2019 01:58 PM (IST)
NEXT
PREV
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો દીકરો અસદ હાલ સમાચારમાં છે. અહેવાલ મુજબ હાલ તે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બેહન અનમ મિર્ઝાને ડેટ કરી રહ્યો છે. સાનિયા અને અનમે સોશિયલ મીડિયા પર અસદની કેટલીક તસવીરો શેર કરી છે. જેને જોઈ અનમ અને અસદમાં કંઇક રંઘાઇ રહ્યું હોવાનું લાગે છે.
સાનિયા મિર્ઝાએ તાજેતરમાં અસદ સાથેનો ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું હતું કે ફેમિલી,. આ ઉપરાંત અસદના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ અનમ અને સાનિયાની કેટલીક તસવીરો છે. ગત વર્ષે અનમે તેના પતિ અકબર રશીદ સામે તલાકને કેસ દાખલ કર્યો હતો. બંનેએ 18 નવેમ્બર,2016માં લગ્ન કર્યા હતા. અકબર હૈદરાબાદ સ્થિત બિઝનેસમેન છે.
સાનિયા મિર્ઝાએ તાજેતરમાં અસદ સાથેનો ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું હતું કે ફેમિલી,. આ ઉપરાંત અસદના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ અનમ અને સાનિયાની કેટલીક તસવીરો છે. ગત વર્ષે અનમે તેના પતિ અકબર રશીદ સામે તલાકને કેસ દાખલ કર્યો હતો. બંનેએ 18 નવેમ્બર,2016માં લગ્ન કર્યા હતા. અકબર હૈદરાબાદ સ્થિત બિઝનેસમેન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -