✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સાઉથ આફ્રિકાના બેટ્સમેનને કાળિયો કહેવા બદલ ICCએ પાકિસ્તાનના ખેલાડીને શું કરી સજા ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Jan 2019 03:11 PM (IST)
1

ઘટના એવી બની કે, બીજી વન ડે દરમિયાન સાઉથ આફ્રિકા ઇનિંગની 37મી ઓવરમાં ત્રીજા બૉલ પર જ્યારે એન્ડિલ ફેહલુકવાયો સિંગલ લઇને દોડી રહ્યો હતો ત્યારે સ્ટમ્પની પાછળ પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અહેમદે તેના પર નસ્લીય ટિપ્પણી કરી, જે માઇકમાં કેચઅપ થઇ ગઇ. જેમાં તે કહેતો હતો કે ‘અરે કાળિયા, તારી મા આજે ક્યાં બેઠી છે ?’

2

જેને લઈ આઈસીસીના એન્ટી રસિઝમ કોડના ભંગ બદલ સરફરાજ પર કાર્રવાઇ કરવામાં આવી હતી. આજે આઈસીસીએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું કે, પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ અહેમદને ચાર મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. આ પહેલા શુક્રવારે પાકિસ્તાની કેપ્ટને ફેહલુકવાયો સાથે મુલાકાત કરી માફી માંગી હતી.

3

ડરબનઃ પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અહેમદ સાઉથ આફ્રિકા સામે રમાયેલી બીજી વનડે મેચમાં વંશીય ટિપ્પણી કરતાં વિવાદ થયો હતો. મેચ દરમિયાન સરફરાજે સાઉથ આફ્રિકાના બેટ્સમેન એન્ડિલ ફેહલુકવાયો વિરુદ્ધ વંશીય ટિપ્પણી કરતાં કાળીયો કહ્યો હતો, સાથે તેની માને પણ અપશબ્દો કહ્યાં હતા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • સાઉથ આફ્રિકાના બેટ્સમેનને કાળિયો કહેવા બદલ ICCએ પાકિસ્તાનના ખેલાડીને શું કરી સજા ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.