આ છે પાકિસ્તાની પ્રિયંકા ચોપડા, ઇન્ટરનેટ પર વાયરલ થઇ આવી એકથી એક હૉટ તસવીરો
તે કહે છે કે આટલી બધી સરખામણી બાદ તેને પણ લાગે છે કે તે પ્રિયંકા ચોપડા જેવી જ લાગે છે.
ઝાલેય સરહાદીનો જન્મ પાકિસ્તાનના કરાંચીમાં થયો છે, તે ટીવી શૉમાં પણ કામ કરી ચૂકી છે.
એક ઇન્ટરવ્યૂમાં ઝાલેય સરહાદીએ જણાવ્યુ હતું કે, જ્યારે પાકિસ્તાનમાં ભારતીય ચેનલોને બેન કરી દેવામાં આવી હતી, ત્યારે જ પ્રિયંકા ચોપડા મિસ વર્લ્ડ બની હતી. તે સમયે હું એક શૉ હૉસ્ટ કરતી હતી અને બધા વિચારી રહ્યાં હતા કે શૉ હૉસ્ટ કરનારી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા છે હુ નથી.
સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસ ઝાલેય સરહાદી ખુબ પૉપ્યૂલર છે.
ઝાલેય સરહાદી એક મૉડલની સાથે સાથે એક્ટ્રેસ પણ છે.
નવી દિલ્હીઃ તાજેતરમાંજ પાકિસ્તાનમાં સલમાન ખાનનો હમશકલનો એક વીડિયો વાયરલ થયો હતો, જે રસ્તાં પર બાઇકને ઠીક કરતો હતો. હવે આજકાલ ઇન્ટરનેટ પર પાકિસ્તાની પ્રિયંકા ચોપડાની ખુબ ચર્ચા થઇ રહી છે, તે એકદમ પ્રિયંકા જેવી લાગે છે અને સાથે સેક્સી લૂક પણ છે. જોકે, આ છોકરી એક્ટ્રેસ ઝાલેય સરહાદી છે.