✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

SCએ BCCIને નવું સંવિધાન બનાવવા કહ્યું, કેન્દ્ર કે રાજ્યના મંત્રી નહીં બની શકે ક્રિકેટ બોર્ડના પદાધિકારી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Aug 2018 09:17 PM (IST)
1

લોઢા કમિટીને બીસીસીઆઈનો રાજ્ય ક્રિકેટ બોર્ડમાં કોઈ પણ પદાધિકારીનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ત્રણ વર્ષના કૂલિંગ ઑફ પીરિયડની જોગવાઈ રાખી હતી. એટલે કે તે વ્યક્તિ ત્રણ વર્ષ સુધી બીજી વાર ચૂંટણી લડી શકતો નહતો. જે હવે સતત બે વાર કાર્યકાળ બાદ લાગુ થશે.બીબીસીઆઈના

2

જો કે, સુપ્રીમ કોર્ટે એક રાજ્ય, એક વોટ ની શરતમાં રાહત આપી છે. લોઢા કમિટીની ભલામણમાં તમામ રાજ્યમાં એક જ ક્રિકેટ સંઘને પૂર્ણ સદસ્યતા આપવાની ભલામણ કરવામાં આવી હતી. જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્ય પર અસર પડી રહી હતી. જ્યાં વર્ષોથી ત્રણ-ત્રણ ક્રિકેટ બોર્ડ સક્રિય છે. સાથે રાજ્ય પ્રમાણે સદસ્યતા મળવાની શરતને લઈને રેલવે, સેના અને યુનિવર્સિટીઓના ક્રિકેટ બોર્ડની સદસ્યતા ખતમ થઈ જવાનો ખતરો પણ હતો

3

જે ગુરુવારે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રને ત્રણેય ક્રિકેટ બોર્ડને પૂર્ણ સદસ્યતા આપી દીધી છે. સાથે ગુજરાત પણ ત્રણેય ક્રિકેટ બોર્ડ- ગુજરાત, સૌરાષ્ટ્ર અને વડોદરાની પૂર્ણ સદસ્યતા મેળવવા સફળ રહ્યું. રેલવે, સર્વિસિઝ અને યુનિવર્સિટીઓને પણ સદસ્યતાનો દરજ્જો મળી ગયો છે.

4

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)માં હવે 70 વર્ષથી વધુ ઉમરના લોકો પદાધિકારી રહેશે નહીં. સાર્વજનિક પદ પર બેઠેલા લોકો પણ બીસીસીઆઈના પદાધિકારી નહીં બની શકે. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને 30 દિવસમાં લોઢા કમિટીને ભલામણ પ્રમાણે નવું સંવિધાન બનાવવા કહ્યું છે.

5

લોઢા કમિટીને બીસીસીઆઈનો રાજ્ય ક્રિકેટ બોર્ડમાં કોઈ પણ પદાધિકારીનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ત્રણ વર્ષના કૂલિંગ ઑફ પીરિયડની જોગવાઈ રાખી હતી. એટલે કે તે વ્યક્તિ ત્રણ વર્ષ સુધી બીજી વાર ચૂંટણી લડી શકતો નહતો. જે હવે સતત બે વાર કાર્યકાળ બાદ લાગુ થશે.બીબીસીઆઈના

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • SCએ BCCIને નવું સંવિધાન બનાવવા કહ્યું, કેન્દ્ર કે રાજ્યના મંત્રી નહીં બની શકે ક્રિકેટ બોર્ડના પદાધિકારી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.