બ્રાવોની ગર્લફ્રેન્ડ નતાશા સૂરીના ટોપલેસ તસવીરો થઈ વાયરલ, જુઓ બોલ્ડ અંદાજ
ભારતમાં આઇપીએલનો ફિવર ક્રિકેટર અને ફેન્સ પર ચઢ્યો છે. 50 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં દેશ અને વિદેશના ખેલાડીઓ એકસાથે જોવા મળી રહ્યાં છે. આ સાથે બોલીવૂડ એક્ટ્રેસીસ પણ જોવા મળી રહી છે. આ બધાંની વચ્ચે ચેન્નાઇ સુપર કિંગ્સનો સ્ટાર ખેલાડી ડ્વેન બ્રાવોનું અફેર ચર્ચામાં આવ્યું છે. ડ્વેન બ્રાવો મુંબઇની એક હોટલમાં ઇનસાઇડ એજની એક્ટ્રેસ નતાશા સૂરીને ડેટ કરી રહ્યો હોવાની વાતે જોર પકડ્યું છે.
મુંબઈ: પૂર્વ ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ અને એક્ટ્રેસ નતાશા સૂરી ટોપલેસ ફોટોશૂટથી ફરી એકવાર ચર્ચામાં આવી છે. નતાશાનું ચેન્નઈ સુપર કિંગ્સના પ્લેયર બ્રાવો સાથે અફેર ચાલી રહ્યું છે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. બ્રાવોની મેચ હોય ત્યારે નતાશા સ્ટેડિયમમાં અચૂક જોવા મળે છે. જોકે નતાશા શૂરીના ટોપલેસ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, બ્રાવો અત્યારે સિંગલ છે, તાજેતરમાંજ તેની ગર્લફ્રેન્ડ રેજિમાં રામજિતની સાથે બ્રેકઅપ થઇ ચૂક્યું છે.
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા બન્ને સ્ટાર્સ કૉફી શૉમાં પણ સાથે દેખાયા હતા. નતાશા 2006માં મિસ ઇન્ડિયાનો તાજ જીતી ચૂકી છે. બન્ને એકબીજાને સારા મિત્રો ગણાવે છે.
એક રિપોર્ટ અનુસાર, બ્રાવો અને નતાશા સુરી છેલ્લા કેટલાંય સમયથી એકબીજાના સંપર્કમાં છે, આઇપીએલના ઉદઘાટન સમારોહથી આજ સુધી બન્ને સાથે રહ્યાં છે. તાજેતરમાં મુંબઇની એક હોટલમાં બન્નેનો કૉફી પીતો ફોટો વાયરલ થયો છે.
નતાશાએ કહ્યું કે, તે મિત્ર બ્રાવોને ચિયર કરવા માટે મુંબઇ અને ચૈન્નાઇની આઇપીએલ મેચ વખતે આવ હતી, ત્યારે બ્રાવોએ તેને ટિકીટ અને સ્પેશ્યલ સીટ અવેલેબલ કરાવી આપી હતી.
નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પણ આ ફોટોને શેર કરતાં લખ્યું છે કે, આઇપીએલમાં મારા મિત્ર ડ્વેન બ્રાવોને ઘણી શુભેચ્છાઓ અને તે ઘણી ફની સ્ટૉરી છે તે મને 10 વર્ષ પહેલા મળ્યો હતો.