આમ વેકેશન માણી રહી છે ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ, શેર કરી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Apr 2017 11:40 AM (IST)

1
સેરેના ઘૂંટણીની ઈજામાંથી સંપૂર્ણ ફીટ થઈને મે મહિનામાં મેડરિડ ઓપનમાં રમતી દેખાશે.
2
જો કે સેરેનાએ જે તસવીરો શેર કરી છે તેમાં તેણે જણાવ્યું નથી કે તે કઈ જગ્યાએ છે. પણ આ આઈલેંડની સુંદર તસવીરો શેર કરી છે.
3
4
દિગ્ગજ ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ હાલ વેકેશન માણી રહી છે.
5
23 ગ્રાંડ સ્લેમ જીતનારી સેરેના હાલ પોતાના કરિયરમાં ટોચ પર છે.