✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

10 ઓવરમાં માત્ર 10 રન આપી 8 વિકેટ ઝડપી, આ ખેલાડીએ તોડ્યો વર્લ્ડ ક્રિકેટનો રેકોર્ડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Sep 2018 04:09 PM (IST)
1

નવી દિલ્હી: ક્રિકેટની દુનિયામાં અવાર નવાર નવા રેકોર્ડ બનતા રહે છે. તેવી જ રીતે ઝારખંડના ડાબડી સ્પિનર શાહબાઝ નદીમે ગુરવારે બોલરોની યાદીમાં એ ક્રિકેટમાં મોટા રેકોર્ડ નોંધાવ્યો છે. નદીમે વિજય હજારે ટ્રોફીમાં રાજસ્થાન વિરુદ્ધ માત્ર 10 રન આપી 8 વિકેટ ઝડપી આ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે.

2

નદીમ લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઓછા રન આપી સર્વાધિક વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેમણે દિલ્હીના રાહુલ સંઘવીનો રેકોર્ડ તોડ્યો છે. જેણે 1997-98 સીઝનમાં હિમાચલ પ્રદેશન વિરુદ્ધ 15 રન આપી 8 વિકેટ ઝડપી હતી.

3

નદીમની બોલિંગની વાત કરીએ તો તેણે 10 ઓવરમાં 4 મેડન ઓવર અને 10 રન આપી 8 વિકેટ ઝડપી હતી.

4

ઉલ્લેખનીય છે કે સીમિત ઓવર ક્રિકેટમાં સૌપ્રથમ 8 વિકેટ લેવાનું કારનામું કીથ બોયસે કર્યું હતું. 1971માં કીથે 26 રન આપી 8 વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ ડેરેક અંડરવુડ છે. જેણે 1987માં 31 રન આપી 8 વિકેટ ઝડપી હતી.

5

વનડે ક્રિકેટમાં આ રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ મહાન ફાસ્ટ બોલર ચામિન્ડા વાસના નામે છે. જેણે ઝિમ્બાવે વિરુદ્ધ કોલંબોમાં 8 ડિસેમ્બરે 2001માં 19 રન આપી 8 વિકેટ લીધી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • 10 ઓવરમાં માત્ર 10 રન આપી 8 વિકેટ ઝડપી, આ ખેલાડીએ તોડ્યો વર્લ્ડ ક્રિકેટનો રેકોર્ડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.